પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વયો દ્વારા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુને મહિનાનું ભોજન સામગ્રી પૂરી પાડવામાં આવી.

વડોદરા વયો દ્વારા સેવાતીર્થ ખાતે રહેતા 170 દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુ ને એક મહિનાનું દૈનિક ભોજનની સમગ્ર કાચી સામગ્રી પૂરી પાડવામાં આવી તેમજ સેવાકીય ખાતે દૈનિક ભોજન મોટાભાગે સમાજ દ્વારા મદદ રૂપે મળતું હતું જે આ કોરોના મહામારીમાં મળવાનું બંધ થતા પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વયો દ્વારા સેવાતીર્થ ખાતે રહેતા ૧૭૦ દિવ્યાંગો , પ્રજ્ઞાચક્ષુ ને એક મહિનાનું સવાર સાંજ નુ ભોજન નથી તમામ કાચી સામગ્રી પૂરી પાડવામાં આવી છે.