અમદાવાદ. – સીઆઇડી ક્રાઇમે પેરોલ મેળવી ફરાર કેદીઓની કરી ધરપકડ 56 જેટલા કેદીઓ હતા ફરાર.

અમદાવાદ

સીઆઇડી ક્રાઇમે પેરોલ મેળવી ફરાર કેદીઓની કરી ધરપકડ

56 જેટલા કેદીઓ હતા ફરાર..

પેરોલ, ફર્લો અને જામીન મેળવીને ફરાર કેદીઓ ને પકડવામાં cid ને મળી સફળતા

હત્યા ના 30 કેદી, લૂંટ અને ધાડ અને હત્યા ની કોશિશ સહિત ના કેદીઓ ઝડપાયો..

અમદાવાદ નો 21 વર્ષ થી પેરોલ મેળવી ફરાર કેદી પણ ઝડપાયો.