*બ્રેકિંગ ન્યૂઝ* આખરે અમરેલીની વિકેટ પણ પડી.

અમરેલી ગ્રીન ઝોનમાંથી બાકાત
સુરતથી ગઈ કાલે આવેલા અમરેલી
તાલુકાના ટીંમ્બલા ગામના 75 વર્ષના
વૃદ્ધ મહિલા માં કોરોના પોઝિટિવ
રિપોર્ટ આવ્યો

અમરેલીનું ખેડૂત તાલીમ કેન્દ્ર જ્યાં
તેમને તપાસાયા હતા તે બંધ કરવાનો
નિર્ણય

માજીને તપાસનાર ત્રણ ડોક્ટરોને
ક્વોરેન્ટાઇન કરાયા.