⭕ ગુજરાતમાં 05.05.2020ના સાંજે 5 વાગ્યાથી 06.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 380 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,119 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 380 કેસમાંથી અમદાવાદમાં 291,સુરત 31,વડોદરા 16,બનાસકાંઠા 15,બોટાદ 7,ભાવનગર 6,ગાંધીનગર 4, દાહોદ-પંચમહાલ-મહીસાગર 2,ખેડા-જામનગર-સાબરકાંઠા-આણંદ માં 1 કેસ નોંધાયો
● રાજ્યમાં કુલ કેસ : 6625
● રાજ્યમાં કુલ મોત : 396
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 1500
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-4735•વડોદરા-421•સુરત-772•રાજકોટ-62•ભાવનગર-82
•આણંદ-76•ગાંધીનગર-83•પાટણ-24,ભરૂચ-27
•નર્મદા-12•બનાસકાંઠા-64•પંચમહાલ-51•
છોટાઉદેપુર-14• અરવલ્લી-22•મહેસાણા-42•કચ્છ-7•બોટાદ-48•પોરબંદર-3
•ગીર-સોમનાથ-3•દાહોદ-15•ખેડા-17 •મહીસાગર-42•સાબરકાંઠા-10•નવસારી 8
•વલસાડ-6 •ડાંગ 2•દ્વારકા 3 •તાપી-2•જામનગર 5•જૂનાગઢ-2•મોરબી,સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો
Update- 06.05.2020 7.30 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)