કોવીડ-૧૯ અમદાવાદ રીપોર્ટ
વસ્તી : ૫૫,૭૦,૦૦૦
લોકડાઉન થયુ ત્યારથી ૪૦ દિવસ સુધીમાં..
કરવામાં આવેલા ટેસ્ટ : ૨૬૦૦૦
બાકી રહેલા ૫૫,૪૪,૦૦૦ ટેસ્ટ કરવા માટે આવનારા ૮૫૨૯ દિવસ સુધી એટલે કે.. ૨૩ વર્ષ અને ૮ મહિના સુધી ટેસ્ટ કરવા પડે.. કારણ કે નહેરા સાહેબે જણાવ્યુ છે કે લક્ષણો જણાતા ના હોય તો પણ કોરોના પોઝીટીવ કેસો ૮૦ ટકા છે. એટલે અમદાવાદને કોરોના ફ્રી કરવા માટે ૨૪ વર્ષ સુધી ટેસ્ટીંગ ચલાવવુ પડશે.
લોકડાઉન… લોકડાઉન વાળી રમત ચાલુ રાખવી?… કે પછી.. જો જીતા વોહી સિકંદર..?
– એ આપણે નક્કી કરવાનુ છે.