અમદાવાદમાં કોરોના ના કેસ ડબલ થવાનો હાલનો દર ઓછો ન આવે તો અમદાવાદમાં ૩૧ મે સુધી ૮,૦૦,૦૦૦ કેસ થઈ શકે એવી સંભાવના…

અમદાવાદમાં કોરોના ના કેસ ડબલ થવાનો હાલનો દર ઓછો ન આવે તો અમદાવાદમાં ૩૧ મે સુધી ૮,૦૦,૦૦૦ કેસ થઈ શકે એવી સંભાવના…

બહુ જ ભયાનક સ્થિતિ આવી શકે… આ ડબલીંગ રેટને આપણે વધારીને ૧૦ દિવસ કરવો પડશે…તો સ્થિતિ કાબૂમાં રહેશે…
મુશ્કેલ છે પણ અશક્ય નથી…

તમે સૌ ઘરમાં જ રહો… સલામત રહો…
દાળ રોટી ખાઓ… પ્રભુ કે ગુણ ગાઓ…

આ વિડિયો જરૂર જોશો
લીંક પર ક્લિક કરો