બ્રેકિંગ ન્યૂઝ – કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે લોકડાઉન વધારવાની કરી માગ, 16 મે સુધી લોકડાઉન વધારાય તેવી શક્યતા

બ્રેકિંગ ન્યૂઝ

કોરોનાના કારણે ગુજરાતમાં વધી શકે છે લોકડાઉન

કેન્દ્ર સરકાર પાસે રાજ્ય સરકારે લોકડાઉન વધારવાની કરી માગ

16 મે સુધી લોકડાઉન વધારાય તેવી શક્યતા

દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે સોમવારે પીએમ મોદીની બેઠક

બેઠકમાં લોકડાઉન વધારવાને લઈને થશે નિર્ણય..source