*BREAKING NEWS* ડોક્ટરો પરનો હુમલો હવે બિનજામીનપાત્ર ગુનો, કેન્દ્ર સરકારે નવો વટહુકમ બહાર પાડ્યો, ગંભીર હુમલામાં 7 વર્ષની સજા

*BREAKING NEWS*

ડોક્ટરો પરનો હુમલો હવે બિનજામીનપાત્ર ગુનો

કેન્દ્ર સરકારે નવો વટહુકમ બહાર પાડ્યો

ગંભીર હુમલામાં 6 મહિનાથી 7 વર્ષની સજા