ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ મામલામાં આજરોજ ઈમરાન ખેડાવાલા સંપર્કમાં આવેલા 30 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યા

અમદાવાદ

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ મામલામાં આજરોજ ઈમરાન ખેડાવાલા સંપર્કમાં આવેલા 30 લોકોનું સેમ્પલ લેવામાં આવ્યા છે જેમાં જમાલપુર ખાતે આવેલા દેવડી વાળા ફ્લેટને પણ સામેની ટેસ્ટ કરવામાં આવ્યો હતો
ફેલટમાં રહેતા ૩૦ લોકોના સેમ્પલ લેવાયા
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું સેમ્પલ લેવાયું ..
ગ્યાસુદ્દીન શેખને હોમ ક્વોકેન્ટાઇન કરવા સુચના