હિન્દુસ્તાનના નાના નાના ગામડાઓમાં પણ હવે જાતે બનાવી ને સ્થાનિક કક્ષાએ દવા છાંટી ને સૅનેટાઇઝ કરી રહ્યા છે .. બનાસકાંઠા ના વડગામ તાલુકાના સાવ નાના ગામ અંધારિયા અને જોઈતાના મહિલા સરપંચ જાતે દવા છાંટી રહ્યા છે