બિગ બ્રેકીંગ – દેશમાં વધી શકે છે લોકડાઉન. સર્વ દલિય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા સંકેત.

દેશમાં વધી શકે છે લોકડાઉન. સર્વ દલિય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યા સંકેત. તમામ પાર્ટીના નેતાઓ સાથે બેઠક બાદ આપ્યા સંકેત. કોઈપણ નેતાઓ લોકડાઉન હટાવવાના પક્ષ માં નહી.પોઝીટીવ કેસોનો આંકડો વધતાં લેવાઇ શકે છે નિર્ણય.વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ થી કરી ચર્ચા.