વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી 23 જુલાઇ સુધી જોવા મળશે વરસાદી ઝાપટા.

વરસાદને લઇ અંબાલાલ પટેલની આગાહી 23 જુલાઇ સુધી જોવા મળશે વરસાદી ઝાપટા. 24 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે. 30 જુલાઇ-8 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના