આલોક ફાઉન્ડેશન દ્વારા *કોરોનાવાયરસ* ના કારણે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે દેશની અંદર જે લોકડાઉન કરવામાં આવ્યું છે અને જે મજુર અથવા તો જેને ખાવા માટે નો પ્રોબ્લેમ છે તે લોકોને આલોક ફાઉન્ડેશનના મેમ્બરો દ્વારા અમદાવાદના રીંગ રોડ ઉપર જઈને લોકોને 530 જેટલા ફૂલવાડી ના પેકેટ વિતરણ નું આયોજન કરવામાં આવેલું હતું…..
ઝ