*🗯️BREAKING*
*📌ભરૂચ: વાગરા નાં મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો દરિયામાં ડુબ્યા…*
ચાર લોકોનાં દરિયામાં ડૂબી જતાં મોત નિપજ્યાં
ગંધાર ગામનાં દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ…
ભરતીનાં પાણી અચાનક આવી જતાં એકને બચાવવા જતા ૭થી વધુ લોકો ડૂબી ગયા હતાં
વાગરા નાં ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો…