હું દેશનો દુશ્મન છું. : આજે બહાર નિકળનારાનાં કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી.

જી હા. જો આજે બહાર નીકળ્યા, તો તમારા કપાળ ઉપર વાગશે આ સિક્કો. જે રહેશે 60 દિવસ સુધી.

પોલીસ આ સ્ટેમ્પને લોક-ડાઉન અથવા કર્ફ્યુ તોડનારાઓના કપાળ પર મારવા જઇ રહી છે.
આ સિક્કામાં મતદાનની શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 60 દિવસ સુધી રહેશે તમારા કપાળમાં. પછી કરો એન્જોય…