અમદાવાદ: કોરોના વાઇરસના પગલે વિદેશથી આવતા વ્યક્તિને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવાની સૂચના હોવા છતાં 14 માર્ચે સિંગાપોરથી પરત ફરેલા ઓઢવનો એક રહેવાસી ઘરની બહાર નીકળતા તેની સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સરકારના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આ પ્રથમ ગુનો અમદાવાદમાં નોંધાયો છે. IPCની કલમ 270, 188 અને ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 કલમ 3 મુજબ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. AMCના પૂર્વ ઝોનના ડેપ્યૂટી હેલ્થ અધિકારી ડોક્ટર અશ્વિન ખરાડીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
Related Posts
જીતનગર ના યુવાનનું કરજણ નદીમા ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત
જીતનગર ના યુવાનનું કરજણ નદીમાન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત રાજપીપલા, તા 24 જીતનગર ના યુવાનનું કરજણ નદીમાન્હાવા પડતાઉંડા પાણીમાં…
રાજકોટ બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ની ઘટ ના
રાજકોટ બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ની ઘટ ના તા.17/8/2021 ના મધ રાત્રી ના એક વાગ્યાં ના અર્ષા માં માનવ કલ્પેશભાઈ…
દેડીયાપાડા માર્કેટ યાર્ડ ( એ .પી .એમ .સી ) આવતીકાલથી તા ,૧૮ /૩/૨૦૨૦ થી ૩૧ /૦૩ ૨૦૨૦ માર્કેટ યાર્ડ બન્ધ રહેશે ,
દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા રાજપીપલા તા , 17 કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં…