કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા પાંચ
મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધીને 52 થયા
કેરળમાં કોરોનાના નવા 12 દર્દી સાથે કુલ 40 કેસ
ગુજરાતમાં કોરોનાના કેસ વધીને સાત થયા
દિલ્હીમાં કોરોના 16 કેસ નોંધાયા
ઉત્તર પ્રદેશમાં કોરોનાના કુલ 22 કેસ નોંધાયા
રાજસ્થાનમાં કોરોનાના કુલ 15 કેસ નોંધાયા
મહારાષ્ટ્ર જરૂરી સેવા છોડીને બધી સેવાઓ બંધ
મુંબઈ, પુણે, પિંપરી, ચિંચવડ અને નાગપુરમાં બધી દુકાનો-ઓફિસો બંધ
દિલ્હીમાં ત્રણ દિવસ 21થી 23 સુધી બધાં બજાર બંધ રહેશે
ઉત્તરાખંડમાં પર્યચકોના આવવા પર પ્રતિબંધ
દિલ્હીમાં પણ તમામ મોલ બંધ
લખનૌમાં તમામ ઓફિસો બંધ
ઉત્તર પ્રદેશમાં બધા શોપિંગ મોલ બંધ કરાવાયા