ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ૭૮મા પ્રજાસતાક દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું

ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ૭૮મા પ્રજાસતાક દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું

 

અમરેલી જિલ્લા ના બાબરા ખાતે ૭૮મા પ્રજાસતાક દિવસે ભગત સિંહ યુવા સમિતિ દ્વારા વૃક્ષારોપણ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બાબરા ભગત સિંહ યુવા સમિતિ અને અમરેલી સિવિલ બ્લડ બેંકના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હોય

 

તેમાં અંદાજે ૧૫૦થી પણ વધારે લોકોએ બ્લડ ડોનેશન કેમ્પ મા પોતાનું બ્લડ ડોને ટ કર્યું હતું ભગત સિંહ યુવા સમિતિ દ્વારા અમરેલી સિવિલ બ્લડ બેંકના સહયોગથી અત્યાર સુધીમાં અંદાજે ૧૫૦૦બોટલ બ્લડ એકત્રિત કરી જરૂરિયાત માણસોને વિનામૂલ્યે બ્લડ સુવિધા પૂરી પાડવામાં આવી છે અને ભગત સિંહ યુવા સમિતિ સભ્યો દ્વારા અન્ય સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ બાબરા