*અમદાવાદ ખાતે 6ઠ્ઠા વાર્ષિક સ્થાપના દિવસની ઉજવણી કરતું KCCI*
અમદાવાદ, સંજીવ રાજપૂત, નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ MSME મંત્રાલયના સહયોગ થકી અમદાવાદમાં 6ઠ્ઠા વાર્ષિક સ્થાપના દિવસની ઉજવણીમાં થઈ હતી.
છઠ્ઠા વાર્ષિક સ્પાપના દિવસ નિમિતે ઉજવણી નિમિતે MSME કન્વેન્શન 2024નું આયોજન કર્યું હતું. જેમાં MSME વિભાગના સહાયક ટી કે સોલંકી, KCCI ચેરમેન દુર્ગેશ અગ્રવાલ, KCCI માનદ મહાસચિવ ભરત પટેલ ઉપસ્થિત યોજાયો હતો. આ સંમેલનમાં રશિયા CSCP મેહુલ રાવલ રશિયા તેમજ CSCP સ્ટીવ હિકલિંગ અને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશન, એવિઝલ અબ્દુલ કાદિર, UIR ઈન્ડોનેશિયા ક્યુ નામ કિમ, KOTRA દક્ષિણ કોરિયા જેવા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ પણ વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ સંમેલનમાં KCCI એ ભારતીય પ્રતિનિધિમંડળને 20 થી 25 ઓક્ટોબર 2024 દરમિયાન રશિયા લઈ જવા અને રશિયા સાથે ભારતીય વ્યાપાર માટેની બોલી અને વ્યાપાર તકોનું આદાનપ્રદાન કરવાના માટેના કરાર કર્યા છે.
આ યોજાયેલા MSME સંમેલન 2024 માં 500 થી વધુ સહભાગીઓ બન્યા હતાં. તેમજ લોકોને માહિતગાર 30 જેટલા પ્રદર્શકો સંમેલનમાં હાજર રહીને લોકોને માહિતગાર કર્યા હતા.ટકાઉ ફેશન પર થીમ આધારિત ફેશન શો પણ યોજાશે.