*ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન*

*ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું નિધન*

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલનું જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં નિધન થયું છે.

ડૉ. કમલા બેનીવાલ રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન પણ હતા.

તેઓ 7 વખતના ધારાસભ્યપદે રહ્યાં હતા…🖋️