*પ્રતિતી જોશીએ ૧૦ માં ધોરણ માં 93.17% મેળવી બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું*
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર મ્યુ. કોર્પોરેશનના પૂર્વ ડે મેયર સોનલબેન જોશી, તથા વોર્ડ ૪, પ્રભારી, તેમજ સક્રિય સંઘ કાર્યકર્તા કેતનભાઈ રમણીકભાઇ જોષીના સુપુત્રી પ્રતિતી કેતન જોશી એ ૧૦ માં ધોરણ માં 93.17% તથા 98.55 પી.આર મેળવી, સ્કુલ માં ત્રીજો ક્રમ મેળવી, સન સાઈન સ્કુલનું, જોશી પરિવારનું તથા બ્રહ્મસમાજ નું ગૌરવ વધાર્યું છે.