*જામનગરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુંટણીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ*
*જામનગર સંજીવ રાજપૂત,* જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં લોકસભા ચુંટણી અન્વયે સમગ્ર જામનગર જિલ્લામાંં કાયદો વ્યવસ્થા તેમજ શાંતિની પરિસ્થિતિ જળવાઈ રહે તેના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
તેમજ નાગરિકો અને સમાજમાં સૌહાર્દ બની રહે તે માટે જરુરી ચર્ચા-વિચારણા કરવામાંં આવી હતી.