રાજકોટ સહિતની 3 જેલમાં મનોસામાજિક કેન્દ્રનું ઉદ્દઘાટન, કેદીઓની માનસિક સ્થિતિ અને સમસ્યાઓના નિરાકરણ પર કામ કરશે

*📍રાજ્યમાં 6 નવી જેલ બનશે*

રાજકોટ સહિતની 3 જેલમાં મનોસામાજિક કેન્દ્રનું ઉદ્દઘાટન, કેદીઓની માનસિક સ્થિતિ અને સમસ્યાઓના નિરાકરણ પર કામ કરશે રાજકોટ મઘ્યસ્થ જેલમાં બંદીવાન ભાઈઓ માટે આજરોજ બંદીવાન રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં કેરમ, ફૂટબોલ, રસ્સા ખેંચ સહિતની ઇવેન્ટ યોજાઈ હતી કે, જેમાં 550 બંદીવાન ભાઇઓએ ભાગ લીધો હતો.