ગાંધીનગરમાં કર્મચારીઓ – તબીબો આજ રોજ તેઓની વિવિધ માંગણીઓને લઈને ને હડતાળ ઉપર ઉતર્યા હતા.

જી એમ ઇ આર એસ અને મેડિકલ કોલેજ, ગાંધીનગરમાં કર્મચારીઓ – તબીબો આજ રોજ તેઓની વિવિધ માંગણીઓને લઈને ને હડતાળ ઉપર ઉતર્યા હતા.