*થાઈરોઈડ ની તકલીફ?*
*શું આપ જાણો છો કે આયુર્વેદ દ્વારા બન્ને પ્રકાર નાં થાયરોઈડ(શરીર વધે/ઘટે) ને મૂળ થી મટાડી શકાય છે?*
*ફક્ત આપની પ્રબળ ઈચ્છાશક્તિ હોવી જોઈએ*
—————————-
આશરે 6 -7 મહિના પહેલા ઋચિતાબેન તેમની હાઇપર થાઈરોઈડીઝમ ની તકલીફ માટે આવ્યા. તેઓ neo meacazole 5 લેતા હતા. મૂળ તો તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા
તેમને કહેવામાં આવ્યું હતું કે આ રોગ જીવનભર ચાલશે અને કદાચ થાઈરોઈડ નું કેન્સર પણ થઈ શકે. રૂચિતાબેન ની સંપૂર્ણ તપાસ કરતા માલુમ પડ્યું કે તેઓ લાંબા સમય થી શાંતિ થી ઉંઘી જ શકતા નથી. જ્યારે પણ સુવે ત્યારે તેમને સતત સપના જ આવ્યા કરે. *આખી રાત જાણે તેમનું મગજ આરામ કરવાનાં બદલે વધુ કામ કરતું હોય તેવું લાગ્યું.* અમે તેઓની સારવાર માં થાઈરોઈડ ની routine દવાઓ ની સાથે મગજ ને આરામ મળે તેમજ હવે કારણ વગર નાં સપનાઓ નાં આવે તે ધ્યાન રાખ્યું. ફક્ત 10 જ દિવસ માં રૂચિતાબેન ને શરીર માં પોઝીટીવ ફેરફાર લાગ્યા. અમે દર મહિને તેમની થાયરોઈડ ની દવા નાં ડોઝ માં નાના નાના ફેરફાર કરી ડોઝ ઘટાડ્યા. દર મહિને TSH ટેસ્ટ કરાવવાનું રાખ્યું જે નોર્મલ જ આવતો.હવે તેમની ઇંગ્લિશ દવા પણ છેલ્લા 1 મહિના થી સ્ટોપ કરી છે છતા TSH રીપોર્ટ નોર્મલ જ આવે છે. હવે 1 મહિના બાદ તેમની આયુર્વેદિક દવાઓ પણ બંધ કરીશું. છે ને જોરદાર! આ કોઈ ચમત્કાર નથી પરંતુ આપણી ઘણી બધી તકલીફો કે જેમાં આપણે માનીએ છીએ કે હવે જીંદગીભર દવા લેવી પડશે તેમાંથી આયુર્વેદ કેવી રીતે બહાર કાઢે છે.
*થાઈરોઈડ નાં ASSURE RESULT માટે ખાસ આયુર્વેદ જ અપનાવો*
🌸🌻🌸🌻🌸🌻🌸🌻