*વડાપ્રધાન મોદીએ એક મોટો પ્રસ્તાવ*

કરવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવા માટે સાર્ક દેશોના નેતૃત્વને પ્રસ્તાવ આપું છું. આપણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના નાગરિકોને સ્વસ્થ રાખવા માટે વાતચીત કરીશું. આપણે એકજુટ થઈને દુનિયા સામે એક મિસાલ રજૂ કરી શકીએ છીએક અને લોકોને સ્વસ્થ રાખવાના કામમાં યોગદાન આપી શકીએ છીએ.