ભરૂચ: ભરૂચ શહેરમાં વાતાવરણમાં પલટો મેઘરાજાની સવારી નીકળી

*📌BREAKING*

ભરૂચ: ભરૂચ શહેરમાં વાતાવરણમાં પલટો…

 

મેઘરાજાની સવારી નીકળી…

 

શરૂઆત માં ઝરમર વરસાદ…

 

હાલ ધીમીધારે વરસાદ…

 

ભરૂચમાં ભરાતા ભાતીગળ મેળાની મજા બગડી…