રાજકોટ: જામનગર રોડ પર જમાવડો હોટેલ પાસે પ્રકાશ સોનારા નામનાં ખંઢેરી ગામનાં યુવકની હત્યા

*🗯️BREAKING*

*📌રાજકોટ: જામનગર રોડ પર જમાવડો હોટેલ પાસે પ્રકાશ સોનારા

નામનાં ખંઢેરી ગામનાં યુવકની હત્યા. કારમાં આવેલા અજાણ્યા ઈસમો

હત્યા કરી નાસી છૂટ્યા*