અંકલેશ્વરની નિલેશ ચોકડી નજીક અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત

અંકલેશ્વર

અંકલેશ્વરની નિલેશ ચોકડી નજીક અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું મોત

અન્ય એક યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો

અજાણ્યા વાહન સાથે બાઇક ભટકાય હોવાની આશંકા

બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે