પાવગઢમાં ઉતરતી વેળાએ રોપવેનો કેબલ છટકી જતા સેવા ખોરવાઈ.

📌 *BREAKING:

પાવગઢમાં ઉતરતી વેળાએ રોપવેનો કેબલ છટકી જતા સેવા ખોરવાઈ

 

▶️ *20 જેટલી ડોલીઓ અધવચ્ચે અટકી પડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા*

 

▶️ *મેઇન્ટનન્સ કરતી કંપનીના કર્મીઓએ તમામને સલામત રીતે રેસ્ક્યુ કર્યા*

 

▶️ *લેટેસ્ટ ન્યુઝ મેળવવા લિંક પર ક્લિક કરો*