*સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે છતાં દુઃખી કેમ છે? તેમની વેદના પાછળના 7 વિચિત્ર સત્ય* 😀😀

*સ્ત્રીઓ બુદ્ધિશાળી હોય છે છતાં દુઃખી કેમ છે? તેમની વેદના પાછળના 7 વિચિત્ર સત્ય* 😀😀

 

હળવું હાસ્ય

 

1) તે બચતમાં માને છે.

2) છતા પણ મોંઘા મોંઘા કપડાં ખરીદે છે.

3) મોંઘા મોંઘા કપડાં ખરીદે છે, છતાંય કહે છે કે મારી પાસે પહેરવા માટે કંઈ નથી.

4) પહેરવા માટે કંઈ નથી હોતું, તેમ છતાં કબાટમાં એક ઇંચ પણ જગ્યા નથી હોતી અને તૈયાર ખૂબ જ સુંદર રીતે થાય છે.

5) તૈયાર ખૂબ જ સુંદર રીતે થાય છે, પરંતુ ક્યારેય સંતુષ્ટ નથી થતી.

6) ક્યારેય સંતુષ્ટ નથી થતી પરંતુ હંમેશા ઈચ્છે છે કે તેનો પતિ તેની પ્રશંસા કરે.

7) ઇચ્છે છે કે તેનો પતિ તેની પ્રશંસા કરે, પરંતુ જો તેનો પતિ ખરેખર તેના વખાણ કરે, તો તે તેના પર વિશ્વાસ નથી કરતી.

 

ટૂંક માં… સ્ત્રીઓ ભીંડા જેવી હોય છે… કોઈની સાથે મેળ ખાતી નથી!

 

*પુરુષો હંમેશા ખુશ શા માટે રહે છે? આ છે તેના 7 કારણો.*

1) ફોન પર 30 સેકન્ડ જ વાત પુરી કરે છે.

2) 5 દિવસની સફર માટે એક પેન્ટ પણ ચાલી જાય છે.

3) આમંત્રણ ન હોય તો પણ મિત્રતા પાક્કી રાખે છે.

4) સમગ્ર જીવન માટે એક જ હેરસ્ટાઇલ.

5) કોઈપણ પ્રકારની ખરીદી માટે 20 મિનિટ પૂરતી છે.

6) બીજાના કપડાંની ઈર્ષ્યા નથી કરતા.

7) કોઈ નખરા નહીં, સાદી જીવનશૈલી… આજે પહેરેલું શર્ટ આવતી કાલની પાર્ટી માં પણ ચાલે છે!

 

ટૂંક માં… પુરુષ ટામેટાં જેવો છે… કોઈ પણ શાકમાં મિક્સ કરો ખુશ રહે છે.

🤣🤣🤣

વાઈરલ વાત