*ગુજરાત સહિત 4 રાજ્યોમાં 21મી માર્ચ સુધી શાળા કોલેજો બંધ*

દેશમાં કોરોના વાયરસને લઈ ફફડાટ છે. તેવામાં કેન્દ્ર સરકારની એડવાઈઝરી સામે આવી છે. જોકે આ એડવાઈઝરી ખોટી હોવાનો ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું છે. એડવાઈઝરીમાં એવું લખવામાં આવ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને સિક્કીમમાં 21 માર્ચ સુધી શાળા-કોલેજો સહીત શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.