અમરેલી-જાફરાબાદના વડલી ખાતે ખેડૂત પર દીપડાનો હુમલો
ધોળા દિવસે દીપડાએ કર્યો ખેડૂત પર હુમલો
ખેડૂત ખેતરમાં દવા છાંટતા હતા તે દરમ્યાન કર્યો દીપડાએ હુમલો
દીપડાએ ખેડૂતને પાછળ ગળાના ભાગે બચકા ભર્યા
ઇજાગ્રસ્ત હાલતમાં ખેડૂતને 108 દ્વારા જાફરાબાદ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો
દીપડાના હુમલાની ઘટનાસ્થળે પહોંચ્યું વનવિભાગ
દીપડાના હુમલાની આજે બીજી ઘટના ઘટી
જાફરાબાદના નાગેશ્રી ખાતે વૃદ્ધ મહિલા પર હુમલો બાદ વડલીના ખેડૂત પર દીપડાનો હુમલો