*🗯️ BREAKING*
*📌મોરબી: હળવદમાં નકલી વરિયાળીની ફેક્ટરી પકડાઈ*
કેમિકલયુક્ત કલર, પાઉડરની કરાતી હતી ભેળસેળ
49130 કિલો કેમિકલયુક્ત પાઉડરવાળી વરિયાળી જપ્ત
3025 કિલો કેમિકલયુક્ત પાઉડર ઝડપાયો
કુલ 1.12 કરોડથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત
મૂળ UPનો હિતેશ અગ્રવાલ નામનો આરોપી પકડાયો
2 વર્ષથી નકલી વરિયાળીનો વેપાર કરતો હતો
