*📌નવસારી: ગણદેવીમાં દારૂની મહેફિલ ઝડપાઈ*

ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 6 ઝડપાયા… તમામ 6 નબીરા સુરતના રહેવાસી… દારૂ સહિત 22.80 લાખનો મુદ્દામાલ જપ્ત…