*📌ભરૂચ ના ઝાડેશ્વર ટોલ નાકા પાસે મહાકાય કન્ટેનર માં આગ…*

 

ભારે ટ્રાફિક જામ…

ભરૂચ નગર પાલિકા ફાયર બ્રિગેડ દ્વારા પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો…

 

સદ નસીબે કોઈ જાનહાનિ નહીં…