*કલોલ : બસની રાહ જોતા મુસાફરો પર બસ ફરી વળતાં 5ના મોત*

લક્ઝરીની ટક્કરથી બસે કાબુ ગુમાવ્યો

કલોલના અંબિકા નગર હાઈવે ઉપર અકસ્માત

બસની રાહ જોઈને ઉભા રહેલા મુસાફરો ઉપર બસ ફરી વળી

એસટી બસ આવી રહી હતી તેને રાજસ્થાન તરફથી આવી રહેલી બસ એ ટક્કર મારી