PCB ને વધુ એક સફળતા. નરોડામાંથી 324 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો.

PCB ને વધુ એક સફળતા

નરોડા માંથી 324 બોટલ ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો

GIDC પાસેથી 1,29,000ના દારૂ ઝડપી પાડયો

2 આરોપીની કરી ધરપકડ, 4 આરોપી ફરાર

કુલ મુદ્દામાલ 7.39.720 વધુનો મુદ્દામાલ