*📌મહિસાગર: સંતરામપુરમાં CRPFના જવાન પર હુમલો*

 

અંગત અદાવતમાં હુમલો થયાની આશંકા… જવાનને બંધક બનાવી માર મરાયો

 

ઘાયલ જવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો… સંતરામપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી