*📌રાજ્યમાં ચકચારી ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડમાં આરોપી ધનશ્યામભાઈ તથા બીપીનભાઇની પોલીસે મોડી રાતે અટક કરી*

 

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ ઘનશ્યામભાઈ અને બીપીનભાઈની ડમીકાંડમાં નહીં પણ ખંડણી મામલે અટક કરી