*📌અમદાવાદ મેટ્રો રેલ સેવામાં વધારો કરાયો, લોકોનાં વધતાં મેટ્રોના ઉપયોગને પગલે નિર્ણય*
હવેથી દર 12 મિનિટના અંતરે મેટ્રો ટ્રેન મળશે, અગાઉ 15થી 18 મિનિટનો વેઈટીંગ ટાઈમ હતો, સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેનની ટ્રિપ વધારવાનો નિર્ણય.
#train #ICMNEWS
