*બ્રેકિંગ ન્યુઝ..*
સાબરમતી સહિત રાજ્યની 17 જેલો ઉપર પોલીસના દરોડા..
જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં સૌપ્રથમ વખત જેલો ઉપર હાથ ધરાયું ઓપરેશન..
ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થયા પછી શરૂ થયું જેલ ઓપરેશન..
ડીજીપી વિકાસ સહાય જેલ વિભાગના વડા કે. એલ. એન રાવ અને આઇબી ના વડા અનુપમસિંહ ગેહલોત ઓપરેશન ઉપર રાખી રહ્યા છે નજર..
સુરત બરોડા રાજકોટ ભાવનગર જામનગર ભુજ સહિતની જેલમાં ચાલી રહ્યું છે ચેકિંગ
રાજ્યની જેલમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલી રહ્યાની વાત પરથી શરૂ થઈ એક સાથે તપાસ..