*બ્રેકિંગ અપડેટ..*
રાજ્ય ની તમામ જેલમાં વિડીયો કેમેરા સાથે ચાલી રહી છે દરોડાની કાર્યવાહી..
સ્ટેટ કંટ્રોલરૂમમાં રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની હાજરી..
વિડીયો કેમેરા સાથે થઈ રહેલા શૂટિંગને સ્ટેટ કંટ્રોલમાં ઉચ્ચ પોલીસ અધિકારી સાથે નિહાળી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી..
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઓપરેશનની મેળવી રહ્યા છે રજેરજની માહિતી..
રાજ્યમાં સૌપ્રથમ વખત વિડીયો કેમેરા સાથે પોલીસના ઓપરેશનથી ભારે ચર્ચા