અંકલેશ્વર

 

અંકલેશ્વર નગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની

 

બજેટની ફાળવણી મુજબ કામ નહિ થયા હોવાના વિપક્ષ કોંગ્રેસના આક્ષેપ

 

વિપક્ષના સભ્યોએ એજન્ડાની કોપી ફાડી બોર્ડ મિટિંગમાં ઉછાળી નોંધાવ્યો વિરોધ.

 

95 કરોડની બોર્ડ મિટિંગ વગર ચર્ચાએ 20 મિનિટમાં થઇ પૂર્ણ.

 

#icmnews #news #indiacrimemirrorcom