મહારાષ્ટ્રથી આવેલ વેપા૨ીઓને CTM ચાર રસ્તા પાસેથી
રીક્ષામાં બેસાડી ગુનાહીત કાવતરૂ રચી, રીક્ષા ચલાવનાર
ડ્રાઇવરની આંખોમાં મર્યાનો પાવડર ફેંકી સાત લાખ
રૂપીયાની લુંટ કરેલ ટોળકી પૈકી છેલ્લા ચાર પાંચ માસથી
પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા આરોપીને
પકડી પાડતી એલ.સી.બી. ઝોન-૧.