▶️ *વડાપ્રધાન મોદી ગાંધીનગર રાજભાવનથી ક્રિકેટ સ્ટેડિયમ જવા રવાના*

▶️ *વડાપ્રધાન મોદી સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેચ જોશે*

 

▶️ *અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ પ્રેમીઓની લાંબી કતારો જામી*

 

▶️ *વડાપ્રધાન મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ નિહાળશે*