હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન સર અમિતાભ બચ્ચન જી થયા હતા ઇજાગ્રસ્ત એક્શન દ્રશ્ય દરમિયાન બની હતી ઘટના તો આપણા ભાવનગરના ગોહિલ પિનાકીન જુનીયર અમિતાભ બચ્ચન તરીકે એવા 13 વર્ષથી શ્રી અમિતાભ બચ્ચનજીના મોટા ફ્રેન્ડ છે
અને ભક્ત પણ છે તો આજે શ્રી ચામુંડા મા માતાજીને પ્રાર્થના કરી કે હું તમને અખંડ દીવો કરીને શ્રી અમિતાભ બચ્ચન જલ્દી માં જલ્દી સારા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું અને ત્યાં સુધી કે સાજા ન થઈ જાય ત્યાં સુધી મારો અખંડ દીવો રહેશે મા ભગવતી અને સોમનાથ દાદાને પણ પ્રાર્થના કરી છે કે મેં તમને 11 બિલ્લીપત્ર ચડાવીશ અને 11 દિકરી ઓને સ્કૂલ બેગ આપી શુ મારા શ્રી અમિતાભ બચ્ચન જલ્દી માં જલ્દી સાજા થઈ જાય અને શૂટિંગમાં પરત હૈદરાબાદમાં પ્રોજેક્ટ ( k )નુ એમનું શૂટિંગ ચાલુ થઈ જાય તો મેં માતાજીને પ્રાર્થના કરી છે અને સોમનાથ મહાદેવ પણ પ્રાર્થના કરી છે