*અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ*

 

યુવક પર જ્વલનશીલ પ્રવાહી છાંટી હુમલો કરાયો

 

રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

 

ઘાતક હથિયારોથી યુવકને મરાયો ઢોર માર

 

લેઝર લાઈટ ચલાવવા બાબતે યુવકને માર મરાયો