*બ્રેકિંગ ન્યુઝ*
*રાજકોટ શહેર એસીબી બ્રાન્ચના પીઆઇ એ આર ગોહિલ અને ટીમનો સપાટો*
*પ્ર.નગરપોલીસ મથકના પોલીસના હેડ કોસ્ટેબલ લાંચ લેતા ઝડપાયા*
*રૂપિયા 8,000 ની લાંચ લેતા ઇન્વેમાં ફરજ બજાવતા કલ્પેશ ચાવડા ને ACB પીઆઇ એ આર ગોહિલ અને ટીમે ટ્રેપ ગોઠવી ઝડપી લીધા*