*ગુજરાતમાં એપ્રિલથી જ ગરમીનો પારો ૪૩ને પાર જશે*

અમદાવાદ: ગુજરાતમાં શિયાળો ધીમી ગતિએ વિદાય લઈ રહ્યો છે. અને આ વર્ષે શિયાળાની જેમ ગરમી પણ ધમધોકાર પડવાની છે. ત્યારે ચાલુ વર્ષે ઉનાળો આ વખતની ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે તેવું રાજ્ય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં હતું. જો કે બપોર બાદ અને રાત્રે ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો છે.